Skip to main content

Posts

સન્માન પત્ર

 1. કોરોના કાળમાં કરેલ પ્રવૃત્તિઓ બદલ 2. શબ્દ ભંડોળ સર્વે કન્વીનર કામગીરી બદલ   3. માનનીય શિક્ષણમંત્રી શ્રી ના વરદ હસ્તે સન્માન
Recent posts

DIKSHA PORTAL CAPACITY PROGRAM

  PRESS NOTE

26 January 2021 ઉદઘોષક તરીકે

 

Toy Fair 2021

  Online Toy Fair ✍️ તાલુકા કક્ષાના ટોય ફેરમાં સ્પર્ધક તરીકે ✍️ તાલુકા કક્ષાના ટોય ફેરમાં કન્વીનર તરીકે ✍️ જિલ્લાકક્ષાના ટોય ફેરની તૈયારી ✍️YouTube Live ✍️ જિલ્લાકક્ષાના ટોય ફેરમાં ભાગીદારી ✍️  જિલ્લા કક્ષાના ટોય ફેરમાં વિજેતા ✍️ રાજ્ય કક્ષાના ટોય ફેરમાં ભાગીદારી TV NEWS REPORT :- CLICK Video 1 Presentation :- CLICK Video 2 Presentation :- CLICK 📝

પ્રમાણપત્ર ટ્રોફી વિતરણ

તાલુકા અને જિલ્લા કક્ષાના 6th online એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ માં ભાગ લીધેલ સરસ્વતી તાલુકાના ઇનોવેટિવ શિક્ષકો ને સન્માનિત કરવાનો કાર્યક્રમ બીઆરસી શ્રી દિલીપભાઈ ની અધ્યક્ષતા માં અઘાર ક્લસ્ટરની અંબાજી પુરા પ્રાથમિક શાળામાં આયોજન કરવામાં આવ્યું જેમાં જેમાં બીટકેની દિનેશભાઈ રાવલ, સ્કૂલ ઇન્સ્પેક્ટર હરેશભાઈ, તાલુકાના તમામ સી.આર.સી શ્રી, પે.સેન્ટર ના આચાર્યશ્રી તથા બ્લોક સ્ટાફ હાજર રહી તમામ ઇનોવેટિવ શિક્ષકો ને પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં બીઆરસી સાહેબે શિક્ષણ અનુસંધાનમાં ચર્ચા કરી હતી તથા ઇનોવેટિવ શિક્ષકોને અભિનંદન આપ્યા હતા. તમામ ઇનોવેટિવ શિક્ષકો એ પોતાના ઇનોવેશન ની માહિતી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અઘાર સી.આર.સી કો-ઓર્ડીનેટરશ્રી નિલેશ શ્રીમાળીએ કર્યું હતું. આભાર વિધિ કાસા સી.આર.સી શ્રી રાજેશભાઈ રબારીએ કરી હતી. Video 👉  CLICK

ઑનલાઈન યોગાસન તાલીમ શિબિર

યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ઑનલાઈન યોગાસન તાલીમ શિબિરનું આયોજન તા.૨૫ ડિસેમ્બર, ૨૦૨૦થી તા.૨૧ જાન્યુઆરી, ૨૦૨૧ દરમ્યાન યોજાનાર આ ઑનલાઈન યોગાસન તાલીમ શિબિર પૂર્ણ થયા બાદ તાલીમાર્થીઓની ઑનલાઈન પરિક્ષા પણ લેવામાં આવશે યુવાનોના શારીરિક વિકાસ તેમજ રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તે હેતુથી રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા યોગાસન તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. કોવિડ-૧૯ની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને આ શિબિર વેબિનારના માધ્યમથી યોજાશે. રોજીંદા જીવનમાં યોગને મહત્વ આપવા પ્રતિ વર્ષની જેમ વર્ષ ૨૦૨૦-૨૧માં યોગાસન તાલીમ શિબિર યોજવામાં આવનાર છે. તા.૨૫ ડિસેમ્બર, ૨૦૨૦થી તા.૨૧ જાન્યુઆરી, ૨૦૨૧ દરમ્યાન સવારે ૦૭.૩૦ થી ૦૮.૩૦ કલાક સુધી યોજાનાર આ ઑનલાઈન યોગાસન તાલીમ શિબિર પૂર્ણ થયા બાદ તાલીમાર્થીઓની ઑનલાઈન પરિક્ષા પણ લેવામાં આવશે. જેમાં ઉતિર્ણ થનાર ૦૧ થી ૨૦ ક્રમ સુધીના તાલીમાર્થીઓને સરકારશ્રી દ્વારા DBT પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. સાથે જ તમામ તાલીમાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવશે. ઑનલાઈન યોગાસન તાલીમ શિબિરમાં વધુમાં વધુ ૧૦૦ શિબિરાર્થીઓ ભાગ લઈ ...

વન્ય પ્રાણી સપ્તાહ અંતર્ગત વકતૃત્વ સ્પર્ધામાં વિજેતા થવા બદલ સન્માન